દિવસ બદલાય એ પહેલા કોંગ્રેસના ઉમેદવારોની જાહેરાત: ભરતસિંહ

અમદાવાદ: આજે દિવસ બદલાય તે પહેલા ગુજરાત કોંગ્રેસના ઉમેદવારો જાહેર થશે તેવી જાહેરાત ગુજરાત કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું.

Read more